
AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
:: પોસ્ટ :: 👇
1. સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ
>>> લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર પરીક્ષા પાસ + પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 15 વર્ષનો અનુભવ અથવા પબ્લિક હેલ્થ સુપરવાઈઝર 5 વર્ષનો અનુભવ
>>> પગાર : 44,900/-
>>> ઉંમર : 18 થી 45 વર્ષ
2. સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર
>>> લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર પરીક્ષા પાસ + પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ અથવા સેનેટરી ઈન્સ્પેકટર 5 વર્ષનો અનુભવ
>>> પગાર : 39,900/-
>>> ઉંમર : 18 થી 43 વર્ષ
3. સહાયક સેનેટરી ઈન્સ્પેકટર
>>> લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા પરીક્ષા પાસ + પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 5 વર્ષનો અનુભવ
>>> પગાર : 40,800/-
>>> ઉંમર : 18 થી 38 વર્ષ
4. આસી. એસ્ટેટ ઓફિસર/આસી. TDO
>>> લાયકાત : BE (સિવિલ) અથવા કોઈ પણ માન્ય સંસ્થાનો 10 વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવનાર ડિપ્લોમા હોલ્ડર
>>> પગાર : 53,100/-
>>> ઉંમર : 18 થી 45 વર્ષ
5. ઈન્સ્પેકટર
>>> લાયકાત : BE (સિવિલ)
>>> પગાર : 44,900/-
>>> ઉંમર : 18 થી 45 વર્ષ
6. સહાયક સબ ઈન્સ્પેકટર
>>> લાયકાત : DCE ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, BE (સિવિલ) અથવા તેનાથી ઇચ્છ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે
>>> પગાર : 49,600/-
>>> ઉંમર : 18 થી 45 વર્ષ
>> જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 18/11/2025
- ફોર્મ છેલ્લી તા. : 03/12/2025
>> જાહેરાત <<
👇👇

>> ભરતી નોટિફિકેશન <<
👉 નોટિફિકેશન 1 થી 3 : અહી ક્લિક કરો.
👉 નોટિફિકેશન ક્રમ નં. 4 થી 6 : અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 500/-
SC/ST/OBC/EWS/દિવ્યાંગ માટે : 250/-
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.