
AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
પોસ્ટ : સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ)
જાહેરાત ક્રમાંક : 17/2025-26
કુલ જગ્યા : 87
લાયકાત : BE (ઇલેક્ટ્રિકલ/મિકેનિક) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ/મિકેનિક)
>> જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 19/11/2025
- ફોર્મ છેલ્લી તા. : 04/12/2025
પગાર : Rs. 40,800/-
>> જાહેરાત <<
👇👇

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 500/-
SC/ST/OBC/EWS/દિવ્યાંગ માટે : 250/-
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.