નિયામકશ્રી સમાજ સુરક્ષા, ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : મદદનીશ શિક્ષક

પગાર : Rs. 40,800/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 05/11/2025

અરજી સ્થળ : બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા, અધિકારીની કચેરી, બ્લોક નં. બી. ભોયતળિયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ - 380001