જુનાગઢ વન વિભાગ હેઠળ ભરતી...

પોસ્ટ : સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)

વયમર્યાદા : 18 થી 40 વર્ષ

વેતન : 16,800/-

અરજી છેલ્લી તા. : 25/11/2025 (06:00 કલાક)

અરજી મોકલવાનું સરનામું :-

નાયબ વન સરક્ષકશ્રી ની કચેરી,
જુનાગઢ વન વિભાગ, સરદારબાગ
જુનાગઢ - 362001