અમરેલી જિલ્લા વિધ્યાસભા સંચાલિત કોલેજ માં ભરતી...

>> પોસ્ટ <<

1. જુનિયર ક્લાર્ક
2. લેબ આસિસ્ટન્ટ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

1. ફોર્મ શરૂ તા. : 05/11/2025
2. ફોર્મ છેલ્લી તા. : 20/11/2025
3. અરજી ની પ્રિન્ટ મોક્લ્વની છેલ્લી તા. : 20/11/2025

અરજી મોકલવાનું સરનામું :-
મંત્રીશ્રી, શ્રી અમરેલી જિલ્લા વિધ્યાસભા,
શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા કેમ્પસ,
કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ,
ITI સામે ભાવનગર રોડ, અમરેલી - 365601

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


કમાણી કોલેજ વેબ સાઇટ : અહી ક્લિક કરો.

મોંઘીબા કોલેજ વેબ સાઇટ : અહી ક્લિક કરો.

:: જરૂરી ડોકયુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • LC
  • લાયકાત મુજબની માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • કોમ્પ્યુટર નું સર્ટિ. (CCC)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID