મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

:: પોસ્ટ ::

  • જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
  • MDM સુપરવાઇઝર

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

ફોર્મ માટે તા. : 01/12/2025 થી 10/12/2025 સુધી

અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, PM પોષણ યોજના, બીજો માળ, રૂમ નં. 232, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી - 2


>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો. 

>>> અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.