
નેશનલ આયુષ મિશન અંતર્ગત ભરતી...
પોસ્ટ : યોગ નિષ્ણાત
ઉંમર : 25 થી 45 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (રૂબરૂ)
તારીખ : 12/12/2025 (સવારે 11 થી બપોરે 02 કલાક સુધી)
સ્થળ : વૈધ્ય પંચકર્મ (વર્ગ - 1) ની કચેરી, શેઠ ફૂ.શી. સરકારી આર્યુવેદ હોસ્પિટલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સામે, મુ. પો. તા. આંકલાવ જી. આણંદ
