રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

>>> તારીખ : 21/11/2025
>>> સમય : સવારે 11:00 કલાકે
>>> સ્થળ : યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યૂરો, ભાષા ભવનની સામે, કન્ઝ્યૂમર સ્ટોર ની ઉપર, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપૂરા, અમદાવાદ.

લાયકાત : 12 પાસ, ગ્રેજ્યુએટ, ITI પાસ, ડિપ્લોમા પાસ