સરકારી મીશન વાત્સલ્ય યોજના મોરબી હેઠળ ભરતી...

>> પોસ્ટ <<
  • હાઉસ મધર
  • પેરામેડિકલ સ્ટાફ
  • પેરા મેડિકલ સ્ટાફ
  • એજયુકેટર
  • આર્ટ્સ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રાઇનર
  • કૂક
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • હાઉસ કીપર
  • સોશિયલ વર્ક
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 18/11/2025

રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 થી 12:00