લાલજી દાદાનો વડલો (સંતોક્બા મેડિકલ સેન્ટર) લાઠી દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- વીઝીટીંગ ઓપ્થોલમોલોજિસ્ટ
- મેડિકલ ઓફિસર
- ડેન્ટિસ્ટ
- ફિઝિયોથેરાપિસ્ટ
- આસિસ્ટન્ટ મેનેજર
- ડ્રાઈવર
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા E-mail અથવા નીચેના એડ્રેસ પર રૂબરૂ સંપર્ક કરવો...
સ્થળ : લાલજી દાદાનો વડલો સંતોક્બા મેડિકલ સેન્ટર લાઠી.
છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 17/11/2025
છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 17/11/2025
