D.M. પટેલ આર્ટ્સ & S.S. પટેલ કોમર્સ કોલેજ દ્વારા ભરતી...
>> પોસ્ટ <<- જુનિયર ક્લાર્ક
- સિનિયર ક્લાર્ક
ઉંમર : 20 થી 35 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 15/11/2025
અરજી મોકલવા માટેનું સરનામું : મંત્રીશ્રી, શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી, ઓડ કોલેજ કેમ્પસ, શાંતુંકાકા માર્ગ, ઓડ, ઉપરેઠ રોડ, ઓડ તા. જી. આણંદ - 388210
