GPSC દ્વારા STI પરીક્ષા માટે સંમતિ ફોર્મ અને કોંસેંટ ડિપોઝિટ ફોર્મ શરૂ..

પોસ્ટ : રાજય વેરા નિરીક્ષક (STI)

જાહેરાત ક્રમાંક : 27/202526

પ્રાથમિક પરીક્ષા તા. : 04/01/2026

>> ફી પ્રોસેસ <<
જનરલ માટે : 500/-
OBC/EWS/SC/ST/દિવ્યાંગ/મહિલા માટે: 400/-

👉 સંમતિ ફોર્મ અને ડિપોઝિટ માટે : અહી ક્લિક કરો.

જરૂરી ડોકયુમેન્ટ
  • કન્ફોર્મેશન નંબર
  • જન્મ તારીખ
  • બેન્ક પાસબુક
સંમતિ ફોર્મ તા. : 14/11/2025 થી 23/11/2025 (સવારે 10:00 કલાક સુધી)

>>> PDF જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.