NABARD (નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ) દ્વારા ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ મેનેજર

કુલ જગ્યા : 91

ઉંમર : 21 થી 30 વર્ષ
  • ફોર્મ શરૂ થવાની તા. : 08/11/2025
  • ફોર્મ છેલ્લી તા. : 30/11/2025

:: ચલણ ::
SC/ST/PWD માટે : 150/-
જનરલ/OBC/EWS માટે : 850/-

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

લાયકાત માટે પેજ નં. 7 થી 10 જુઓ..

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.