SAIL (સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : મેનેજમેન્ટ ટ્રેની
  • કેમિકલ
  • સિવિલ
  • કોમ્પ્યુટર
  • ઇલેક્ટ્રિકલ
  • ઇન્સ્ટ્રુમેન્શન
  • મેકેનિકલ
  • મેટલર્ગી
કુલ જગ્યા : 124

લાયકાત : ડિગ્રી ઇન એન્જિનિયરિંગ 65%

ઉંમર : 28 વર્ષ


  • ફોર્મ શરૂ તા. : 15/11/2025
  • ફોર્મ છેલ્લી તા. : 05/12/2025
>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.