:: પોલીસ ભરતી 2025 ::

ગુજરાત પોલીસ ભરતી ઉમેદવારો માટે સૂચના...

પોલીસ ભરતી અન્વયે સામાન્ય (જનરલ) કેટેગરીના જે ઉમેદવારોએ અરજી કનફોર્મ કરેલ છે, અને ફી ભરવાની બાકીમાં તે ઉમેવાદરોએ ફી તાત્કાલિક ઓનલાઇન ભરી દેવી. ફી ભરવાની છેલ્લી તા. : 26/12/2025 (રાત્રિ 23:59) છે, ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં
:: પોસ્ટ ::
  • PSI :- 858
  • કોન્સટેબલ :- 12733
કુલ જગ્યા : 13591

જાહેરાત ક્રમાંક : GPRB/202526/1


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.