-:  ખાસ નોંધ  :-  

જે ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાના ફોર્મની પ્રિન્ટમાં તમામ વિગત ચેક કરી લેવી, અભ્યાસની ટકાવારી, ગ્રેડ, સીટ નંબર, વેગેરે તમામ વિગત ચેક કરી લેવી, અને જો ફોર્મમાં સુધારો કરવાની જરૂર લાગે તો 23 તારીખ સુધીમાં ફોર્મ ફરીથી ભરી દેવું...  અને જે ઉમેદવારને હજુ સુધી અરજી કનફર્મ કરવાની બાકી તેમણે 23 તારીખ સુધીમાં અરજી કનફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવી...


પોલીસ ભરતી ફોર્મ ભરતા સમયે અગત્યના
પ્રશ્નોના જવાબ માટે : અહીં કલીક કરો.

PSI કોન્સટેબલ  ફોર્મ ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના.....
  • એક થી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે...
  • પ્રિન્ટની એક બે દિવસ રાહ જોવી... સર્વર રેગ્યુલર થતાં પ્રિન્ટ નીકળી જશે..
  • કોન્ફોર્મેશન નંબરનો મેઈલ આવતા પણ વાર લાગશે.
ફોર્મ ભરતા સમયે ધ્યાન રાખવા જેવી અગત્યની બાબતો....
👇👇