
પોરબંદર મહાનગર પાલિકા દ્વારા ભરતી...
પોસ્ટ : સિવિલ એન્જિનિયર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 23/12/2025
ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : પોરબંદર મહાનગર પાલિકા, પંડિત દીનદયાલ દયાલ ઉપાધ્યાય ભવન, રેલ્વે સ્ટેશન પાસે, SVP રોડ, પોરબંદર
