બી. વી. ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાપુનગર દ્વારા ભરતી....

પોસ્ટ : જુનિયર ક્લાર્ક

ઉંમર : 20 થી 35 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 18/12/2025

અરજી મોકલવા માટેનું સરનામું : આચાર્યશ્રી, બી. વી. ડી. આર્ટસ એન્ડ કોલેજ, સુરજીત સોસાયટી, ઈન્ડિયા કોલોની ટી. બી. રોડ, બાપુનગર, અમદાવાદ