ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવર ની ભરતી...
પોસ્ટ : ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર)
કુલ જગ્યા : 48
લાયકાત : 10 પાસ
- ડ્રાઇવિંગ લાયસન્સ : હળવા (Light) અને ભારે (Heavy) મોટર વાહનો માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.
- મોટર મિકેનિઝમનું જ્ઞાન : વાહનના મિકેનિઝમ વિશે જાણકારી હોવી જોઈએ (ઉમેદવાર વાહનમાં આવતી નાની-મોટી ખામીઓ દૂર કરવા સક્ષમ હોવો જોઈએ)..
- અનુભવ : હળવા અને ભારે મોટર વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી છેલ્લી તા. : 19/01/2026 (18:00)
અરજી મોકલવાનું સરનામું : સિનિયર મેનેજર (GR.A), મેઇલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ, સલાપાસ રોડ, મિર્ઝાપુર, અમદાવાદ 380001
પગાર : Rs. 19,900/-

ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.
અરજી ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો.
અરજી ફી :-
ઉમેદવારોએ કોઈપણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં ચલણ ફોર્મ (Challan Form) દ્વારા ૧૯.૦૧.૨૦૨૬ (છેલ્લી તારીખ) સુધીમાં રૂ. ૧૦૦/- (અંકે રૂપિયા સો પૂરા) અરજી ફી તરીકે ઈ-પેમેન્ટ દ્વારા (ઈ-બિલર નામ – સીનિયર મેનેજર, MMS અમદાવાદ) CPMG ગુજરાત સર્કલ (ઈ-બિલર આઈડી 1000099011) ના નામે ભરવાના રહેશે.
જોકે, તમામ મહિલા ઉમેદવારો અને SC/ST ઉમેદવારો માટે ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.
નીચે મુજબના તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો સહી કરેલી અરજી સાથે જોડવી ફરજિયાત છે
>>> જાતિનું પ્રમાણપત્ર : SC/ST/OBC/EWS માટેના પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત નમૂનામાં હોવા જોઈએ.
નિમણૂક : નિમણૂક મેળવનાર ઉમેદવાર ગુજરાત સર્કલમાં ગમે ત્યાં ફરજ બજાવવા માટે બંધાયેલા રહેશે.
ફોટોગ્રાફ : અરજી ફોર્મ પર નિયત જગ્યાએ સ્વ-પ્રમાણિત કરેલો નવો રંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવો. વધારાનો એક ફોટો અરજી સાથે પિન કરવો અને તે ફોટાની પાછળ ઉમેદવારનું નામ લખવું.
- જન્મનો પુરોવો
- શૈક્ષણિક લાયકાત
- ડ્રાઈવિંગ અનુભવનું પ્રમાણપત્ર
- ડ્રાઈવિંગ લાયસન્સ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), વગેરે.
>>> જાતિનું પ્રમાણપત્ર : SC/ST/OBC/EWS માટેના પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત નમૂનામાં હોવા જોઈએ.
નિમણૂક : નિમણૂક મેળવનાર ઉમેદવાર ગુજરાત સર્કલમાં ગમે ત્યાં ફરજ બજાવવા માટે બંધાયેલા રહેશે.
ફોટોગ્રાફ : અરજી ફોર્મ પર નિયત જગ્યાએ સ્વ-પ્રમાણિત કરેલો નવો રંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવો. વધારાનો એક ફોટો અરજી સાથે પિન કરવો અને તે ફોટાની પાછળ ઉમેદવારનું નામ લખવું.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો