
સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક બ્રિગેડ ની ભરતી....
પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ
ઉંમર : 18 થી 40 વર્ષ.
કુલ જગ્યા : 13
શારીરિક માપદંડ
ઉંચાઇ : 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ
વજન : 50 KG હોવો જોઈએ
લાયકાત : 9 પાસ

અરજી ફોર્મ મેળવવાની તા. : 04/12/2025 થી 12/12/2025 સુધી
અરજી મોકલવાની છેલ્લી તા. : 12/12/2025
અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...
>> જાહેરાત <<
👇👇
