જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ દ્વારા ભરતી....
>> પોસ્ટ <<- બી.ઇ. એંજિનિયર
- ડિપ્લોમા એંજિનિયર (સિવિલ)
- ગ્રેજ્યુએટ એંજિનિયર
- ITI બે વર્ષના ટ્રેડ વાળા (ફીટર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર, ડ્રાફ્ટમેન, પ્લંબર)
>>> તારીખ : 30/12/2025
>>> સમય : સવારે 11:00 વાગ્યે
ઇન્ટરવ્યુ સ્થળ :-
કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી,
જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ,
સેંટરલ આર્કેડ 4થો માળ,
ફાયર સ્ટેશન 01 ની પાછળ,
રામજી મંદિર સામે,
દુધિયા તળાવ, નવસારી
