ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી......
પોસ્ટ : એપ્રેન્ટિસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> તારીખ અને સમય <<

તારીખ : 19/12/2025
સમય : સસવારે 10:00 કલાકે થી બપોરે 02:00 કલાક સુધી

ઇન્ટરવ્યુ સ્થળ :- અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ, જૂની જિલ્લા પંચાયતની કચેરી સામે, પવન ચક્કી રોડ, બેન્ક ઓફ બરોડાના પ્રથમ માળે.


નોંધ : રસ ધરાવતા ઉમેદવારોએ સ્કિલ ઈન્ડિયા/MSDE અથવા MHRD પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.