પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • સિવિલ એન્જિનિયર
  • MIS એક્સપર્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ, સમય, સ્થળ <<

ઇન્ટરવ્યુ તા. : 08/01/2026
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર ઝોન, 3 જો માળ, બ્લોક નં. 14 જૂના સચિવાલય સેક્ટર 10 એ ગાંધીનગર.