ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી......
પોસ્ટ : એપ્રેન્ટિસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> તારીખ અને સમય <<

તારીખ : 22/12/2025
સમય : સસવારે 10:00 કલાકે થી બપોરે 02:00 કલાક સુધી

ઇન્ટરવ્યુ સ્થળ :- કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, બ્લોક એ, બીજો માળ, પાટનગર યોજના ભવન, ઘ 4 પાસે, સેક્ટર 16, ગાંધીનગર 382016


નોંધ : રસ ધરાવતા ઉમેદવારોએ સ્કિલ ઈન્ડિયા/MSDE અથવા MHRD પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.