સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • ટેકનિકલ સુપરવાઇઝર
  • હાર્ડવેર એન્જિનિયર
  • સોલીડ વેસ્ટ મેનેજર
  • સિવિલ એન્જિનિયર
  • સોશ્યલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ
  • CAD ઓપરેટર
  • સર્વેયર
  • લિક્વિડ વેસ્ટ મેનેજર
ભરતી  : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 16/12/2025 (બપોરે 03:00 કલાકે)

ઇન્ટરવ્યુ સ્થળ : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, કલેકટર કચેરી, પાસે, ટાવર રોડ, સુરેન્દ્રનગર