કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગર દ્વારા ભરતી....

:: પોસ્ટ ::

  • કાર્યપાલક ઇજેનર
  • નાયબ કાર્યપાલક ઇજેનર
  • મદદનીશ ઇજનેર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 31/12/2025 (સવારે 11:00 કલાકે)

સ્થળ : કમિશનર, મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, બ્લોક નં. 1, બી 2, ભોંયતળીયે, કર્મયોગી ભવન, સેક્ટર 10 - એ, ગાંધીનગર