ફેડરલ બેન્ક દ્વારા ભરતી...

પોસ્ટ : ઓફિસ આસિસ્ટન્ટ

લાયકાત : 10 પાસ

ઉંમર : 18 થી 20 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ 01/12/2005 થી 01/12/2007 ની વચ્ચે હોવી જોઈએ.

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

>>> ફોર્મ શરૂ તા. : 30/12/2025
>>> ફોર્મ છેલ્લી તા. : 08/01/2026
>>> પરીક્ષા તા. : 01/02/2026


>>> ભરતી ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

:: ચલણ ::
જનરલ/OBC/EWS માટે : 500/-
SC/ST માટે : 100/-

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.