
BMC - ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ડેન્ટિસ્ટ
- ડેન્ટિસ્ટ આસિસ્ટન્ટ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી સરનામું : મેડિકલ ઓફિસર ઓફ હેલ્થશ્રી, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા.
અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 04/12/2025
