GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....

પોસ્ટ : કાયદા અધિકારી

ઉંમર : 42 વર્ષ

લાયકાત
>>> કાયદાના સ્નાતકની ડિગ્રી (LLB)
>>> કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઇએ.
>>> કોમ્પ્યુટરનુાં બેઝિક નોલેઝ હોવું જોઈએ..

પગાર : 60,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 20/12/2025

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.