
RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી...
જાહેરાત ક્રમાંક : CEN No. 08/2025
:: પોસ્ટ ::
- સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેકટર
- લેબ આસિસ્ટન્ટ Gr. III
- ચીફ લો આસિસ્ટન્ટ
- જુનિયર ટ્રાન્સલેટર/ હિન્દી
- સ્ટાફ એન્ડ વેલ્ફેર ઇન્સ્પેકટર
- પબ્લિક પ્રોસિક્યુટર
- સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ટ્રેનિંગ)
કુલ જગ્યા : 311
>>> ફોર્મ શરૂ તા. : 30/12/2025
>>> ફોર્મ છેલ્લી તા. : 29/01/2026


>> પોસ્ટ અને લાયકાત <<
👇👇



👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>>> કેટેગરી સર્ટિફિકેટ નમૂનો જોવા માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- આવકનો દાખલો
- બેન્કની પાસબુક
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
:: ચલણ ::
જનરલ/OBC/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/મહિલા માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
ભરતી પ્રક્રિયા :-
>>>> સિંગલ સ્ટેજ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) : એક તબક્કાની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા.
અનુવાદ કસોટી (માત્ર જુનિયર ટ્રાન્સલેટર હિન્દી માટે) : આ પરીક્ષા માત્ર ક્વોલિફાઇંગ (લાયકાત નક્કી કરવા) પ્રકારની રહેશે, જેમાં પાસ થવા માટે 60% ગુણ જરૂરી છે.
>>>> દસ્તાવેજ ચકાસણી (DV) : ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની વેરિફિકેશન પ્રક્રિયા.
>>>> તબીબી પરીક્ષણ (Medical Examination) : નિર્ધારિત તબીબી ધોરણો મુજબ મેડિકલ તપાસ.
પરીક્ષાનું માળખું અને ગુણાંક પદ્ધતિ :-
સમયગાળો : 100 પ્રશ્નો માટે 90 મિનિટનો સમય મળશે (સ્ક્રાઈબ/લખિયાનો ઉપયોગ કરતા ઉમેદવારો માટે 120 મિનિટ).
નેગેટિવ માર્કિંગ : દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કાપવામાં આવશે.
ન્યૂનતમ પાસિંગ ગુણ (Minimum Qualifying Marks) :-
- UR/EWS: 40%
- OBC-NCL: 30%
- SC: 30%
- ST: 25%
શોર્ટલિસ્ટીંગની પ્રક્રિયા :-
>>>> દસ્તાવેજ ચકાસણી (DV) માટે શોર્ટલિસ્ટીંગ: આ પસંદગી CBT માં મેળવેલ મેરિટ (ગુણ) ના આધારે કરવામાં આવશે.
>>>> જુનિયર ટ્રાન્સલેટર માટે : CBT ના મેરિટના આધારે, ખાલી જગ્યાઓ કરતા 10 ગણા ઉમેદવારોને અનુવાદ કસોટી માટે બોલાવવામાં આવશે.
👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
:: અમદાવાદ ઝોન માં કેટેગરી માં જગ્યા ::
