SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટે ભરતી....
પોસ્ટ : સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર
>>> VP વેલ્થ (SRM) ૫૦૬>>> VP વેલ્થ (RM) ૨૦૬
>>> કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ
જાહેરાત ક્રમાંક : CRPD/SCO/2025-26/17
- ફોર્મ શરૂ તા. : 02/12/2025
- ફોર્મ છેલ્લી તા. : 23/12/2025



