UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CDS પરીક્ષા-I 2026 ફોર્મ શરૂ...

ભરતી પરીક્ષા : CDS પરીક્ષા - I 2026

કુલ જગ્યા : 451

ઉંમર : 19 થી 24 વર્ષ

:: ચલણ ::
અન્ય માટે : 200/-
SC/ST/ફિમેલ માટે : ચલણ નથી

લાયકાત
I.M.A માટે અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈ :- માન્ય યુનિવર્સિટીની ડિગ્રી અથવા સમકક્ષ.
ઇન્ડિયન નેવલ એકેડમી માટે :- માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી.
એર ફોર્સ એકેડેમી માટે :- માન્ય યુનિવર્સિટીની ડિગ્રી (12 પાસ સાયન્સ અને સાથે) અથવા એન્જિનિયરિંગ સ્નાતક

અગત્યની તારીખ
  • ફોર્મ શરૂ થયાની તા. : 10/12/2025
  • ફોર્મ છેલ્લી તા. : 30/12/2025 (06:00 PM)
  • પરીક્ષા તારીખ : 12/04/2026
<> <> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

>> પરીક્ષા સેન્ટર <<
👇👇