VMC - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી...

પોસ્ટ : લાઈફ ગાર્ડ કમ ટ્રેનર

પગાર : 20,000/-

લાયકાત : 10 પાસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 05/01/2026
સમય : બપોરે 02:00 કલાકે
સ્થળ : સમા સ્પોર્ટ્સ કોમ્પેક્ષ, સ્વિમિંગપુલ, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.