:: પોલીસ ભરતી 2025/26::

લોક રક્ષક અને PSI શારીરિક કસોટી પરીક્ષા કોલ લેટર તારીખ જાહેર...

પોસ્ટ :  LRD - લોક રક્ષક અને PSI

જાહેરાત ક્રમાંક : GPRB/202526/1

કોલ લેટર ડાઉનલોડ તા. 12/01/2026 (14:00 કલાકે)

નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..



વેબ સાઇટ ધીમે ચાલતી હોવાથી કોલ લેટર ડાઉનલોડ થવામાં થોડી વાર લાગશે...


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.