ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી...

RECRUITMENT OF MERITORIOUS SPORTS PERSONS

:: પોસ્ટ અને લાયકાત ::
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ - II (સ્ટેન) : 12 પાસ
  • ટેક્સ આસિસ્ટન્ટ : કોલેજ પાસ
  • મલ્ટિ - ટાસ્કિંગ સ્ટાફ (MTS) : 10 પાસ
કુલ જગ્યા : 97

ફોર્મ શરૂ થયાની તા. : 07/01/2026
ફોર્મ છેલ્લી તા. : 31/01/2026


>> રમતનું નામ <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો..