
ગુજરાત રાજય પોલીસ દળમાં માં ભરતી...
1. પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ)
>>> કુલ જગ્યા : 172
>>> ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
>>> પગાર : Rs. 49,600/-
2. ટેકનિકલ ઓપરેટર
>>> કુલ જગ્યા : 698
>>> ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
>>> પગાર : Rs. 40,800/-
>>> કુલ જગ્યા : 35
>>> ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં
>>> પગાર : Rs. 49,600/-
>>> કુલ જગ્યા : 45
>>> ઉંમર : 33 વર્ષ થી વધુ નહીં
>>> પગાર : Rs. 26,000/-
કુલ જગ્યા : 950
ફોર્મ જરૂરી તારીખ
- ફોર્મ શરૂ થવાની તા. : 09/01/2026
- ફોર્મ છેલ્લી તા. : 29/01/2026

:: લાયકાત ::
👇👇
>> પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) અને ટેક. ઓપરેટર <<
⇓⇓

>> પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ) <<
⇓⇓

>> હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક <<
⇓⇓

>>> પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) : અહી ક્લિક કરો.
>>> ટેકનિકલ ઓપરેટર : અહી ક્લિક કરો.
>>> પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ) : અહી ક્લિક કરો.
>>> હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ 1) : અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ કેટેગરી માટે : 100/-
અન્ય માટે : ચલણ નથી.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2023 થી 29/01/2026 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 29/01/2023 થી 29/01/2026 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- ધો. 12ની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱