આસામ રાઇફલમાં ભરતી...

પોસ્ટ : Rifleman (General Duty) સ્પોર્ટ્સ પર્સન રિક્રુટમેન્ટ રેલી

લાયકાત : 10 પાસ

ઉંમર : 18 થી 23 વર્ષ

છેલ્લી તા. : 09/02/2026


નોંધ : ઉમેદવારે કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા/રાષ્ટ્રીય સ્પર્ધાઓ/આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ/રાષ્ટ્રીય રમતગમતમાં ભાગ લીધો હોય તે અંગે નું પ્રમાણ પત્ર ફરજિયાત આપવાનું રહેશે..

:: ચલણ ::
જનરલ/OBC માટે : 100/-
SC/ST/મહિલા માટે  : ચલણ નથી

*** ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.