રોજે રોજના લેટેસ્ટ ન્યૂજ મેળવવા માટે એપ્લીકેશન અપડેટ કરો...... 

એપ્લિકેશન માં થોડા સુધારા કરેલ છે...

અપડેટનું ઓપ્શન ના બતાવે તો એપ્લિકેશન રીમુવ કરી ફરીવાર પ્લે સ્ટોરમાં "PC JOB" લખો અને ત્યાથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો.

એપ્લીકેશન  PLAY  Store  માથી ઇન્સ્ટોલ કરેલી હશે તો જ અપડેટ થશે.

એપ્લીકેશન અપડેટ કર્યા વગર તમે  "લેટેસ્ટ ન્યૂજ"  મેળવી શકશો નહીં....

અપડેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચેનું બટન દબાવી ફોનકોલ કરો.   


સાણંદ નગરપાલિકા દ્વારા ભરતી...

પોસ્ટ : મ્યુનિસિપલ ઇજનેર

પગાર : Rs. 35,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 05/01/2025




ઠાસરા મહાનગરપાલિકા દ્વારા ભરતી....

પોસ્ટ : ઇલેક્ટ્રિશિયન 

લાયકાત : 10 પાસ + ITI પાસ

ઉંમર : 18 થી 35 વર્ષ

અરજી છેલ્લી તા. : 31/12/2025

સ્થળ : મુખ્ય અધિકારીશ્રી ઠાસરા નગરપાલિકા તળાવ રોડ, ઠાસરા.

👉 એપ્રેંટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.







:: પોલીસ ભરતી 2025 ::

ગુજરાત પોલીસ ભરતી કુલ કેટલા ફોર્મ ભરાયા..?


📆 પોલીસ ભરતી 23/12/2025 🕘
--------------------------------------------------------
ફોર્મ ભરવા માટે બાકી દિવસો અને કલાક


ભરતીની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.





જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • બી.ઇ. એંજિનિયર
  • ડિપ્લોમા એંજિનિયર (સિવિલ)
  • ગ્રેજ્યુએટ એંજિનિયર
  • ITI બે વર્ષના ટ્રેડ વાળા (ફીટર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર, ડ્રાફ્ટમેન, પ્લંબર)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> તારીખ : 30/12/2025
>>> સમય : સવારે 11:00 વાગ્યે

ઇન્ટરવ્યુ સ્થળ :- 
કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી,
જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ,
સેંટરલ આર્કેડ 4થો માળ,
ફાયર સ્ટેશન 01 ની પાછળ,
રામજી મંદિર સામે,
દુધિયા તળાવ, નવસારી



IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : નોન - એક્ઝિક્યુટિવ

કુલ જગ્યા : 394

  • ફોર્મ શરૂ તા. : 20/12/2025
  • ફોર્મ માટે છેલ્લી તા. : 09/01/2025

<< ચલણ >>

જનરલ /OBC/ EWS : Rs.300/-
SC/ST/વિકલાંગ : Nil

<<< ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


જ્ઞાન સહાયક પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર.....

>>> જિલ્લા પ્રમાણે પ્રોવિઝનલ લિસ્ટ <<

1. જ્ઞાન સહાયક (પ્રાથમિક) : અહી ક્લિક કરો.

2. જ્ઞાન સહાયક (માધ્યમિક) : અહી ક્લિક કરો.

3. જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) : અહી ક્લિક કરો.

*********************************************************
ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી....

જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવા માટેની મુદતમાં વધારો કરવામાં આવેલ છે. તા. 15/12/2025, 23:59 કલાક સુધી અરજી કરી શકાશે.

જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા વહીવટી કારણોસર તા. 04/12/2025 (ગુરુવાર) થી શરુ કરવામાં આવશે.

:: પોસ્ટ ::
  • જ્ઞાન સહાયક (પ્રાથમિક)
  • જ્ઞાન સહાયક (માધ્યમિક)
  • જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::

ફોર્મ શરૂ થવા માટેની નવી તા. : 04/12/2025 (14:00 કલાક થી)
ફોર્મ છેલ્લી તા. : 12/12/2025 (23:59 કલાક સુધી)

>> લાયકાત <<

પ્રાથમિક : TET 2 પાસ (2023)
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક : TAT પાસ (2023)

>> જાહેરાત <<
👇👇

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન

>>>> પ્રાથમિક માટે : અહી ક્લિક કરો.

>>>> માધ્યમિક & ઉચ્ચતર માધ્યમિક માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ (પ્રાથમિક) : અહી ક્લિક કરો. 

👉 વેબ સાઇટ (માધ્ય. & ઉચ્ચ. માધ્યમિક) : અહી ક્લિક કરો. 

>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • ધો. 10 અને 12 માર્કશીટ
  • શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
  • TET - 2 માર્કશીટ
  • TAT - માર્કશીટ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
>> અરજી કરવા માટે લિન્ક 👇 <<

👉 જ્ઞાન સહાયક (પ્રાથમિક) : અહી ક્લિક કરો.

👉 જ્ઞાન સહાયક (માધ્યમિક) : અહી ક્લિક કરો.

👉 જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) : અહી ક્લિક કરો.


દિવ્યાંગજન માટે મુદતી ધિરાણ યોજના...

ફોર્મ માટે તા.01/01/2025 થી 28/02/2026 સુધી


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.




MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ શરૂ...

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં B.Sc., B. Com, B.A., B.C.A., B.B.A., જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે અને ટેકનિકલ ડિગ્રી અને ડીપ્લોમાના અભ્યાસક્રમો માટે Fresh, Renewal અને Delayed માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૭/૦૧/૨૦૨૬ (સાંજે ૬ વાગ્યા સુધી) છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તા.૨૭/૦૧/૨૦૨૬ રહેશે. ત્યારબાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

**********************************************************************

સ્કોલરશીપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ
👇👇👇👇
તા. : 31/12/2025 થી સુધી અરજી કરી શકશે...

સ્કોલરશીપ માટે રિન્યુયલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ
👇👇👇👇
તા. : 31/12/2025 થી સુધી અરજી કરી શકશે...

હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ
👇👇👇👇
તા. 07/01/2026 થી સુધી અરજી કરી શકશે...

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં Medical/ Paramedical, Nursing, Agriculture, Veterinary અભ્યાસક્રમો માટે Fresh, Renewal અને Delayed માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૧૨/૨૦૨૫ (સાંજે ૬ વાગ્યા સુધી) છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તા.૦૭/૦૧/૨૦૨૬ રહેશે. ત્યારબાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી. 


નોંધ : ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમા, મેડિકલ/પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી ના અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માહિનામાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે.


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> ફોર્મ ભરવા માટે અગત્યની સૂચના જોવા માટે : અહી ક્લિક કરો.

:: સ્કોલરશીપ ફોર્મ ભરતી સમયે જરૂરી ડૉક્યુમેન્ટનું ફોર્મેટ ::



>>>> સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ ફોર ન્યુ સ્ટુડન્ટ (ગુજરાતી) : નમૂનો જોવા : અહી ક્લિક કરો.

>>>> સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ ફોર ન્યુ સ્ટુડન્ટ (અંગ્રેજી) : નમૂનો જોવા : અહી ક્લિક કરો.

>>>> આવકનો દાખલો : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>> સેલ્ફ ડિકલેરેશન ફોર્મ 2025-26 : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>> રિન્યુયલ સરફીકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ (ગુજરાતી) : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>> રિન્યુયલ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટીટ્યુટ (અંગ્રેજી) : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

>>>> પરિણામ ન આવેલ હોય કે વિલંબ થાય તેમ હોય તેને પરિશિષ્ટ-9 : (નમૂનો જોવા : અહી ક્લિક કરો)

નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા...

::: અન્ય ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • LC (સ્કૂલ લિવિંગ)  
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેન્ક પાસબુક
  • છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ
  • સેલ્ફ ડિકલેરેશન
  • કોલેજ દ્વારા આપતું સર્ટિફિકેટ
  • હોસ્ટેલ માં રહેતા હોય તો હોસ્ટેલ સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
હેલ્પ સેન્ટર યાદી જોવા માટે : અહી ક્લિક કરો.

MYSY સ્કોલરશીપ ફોર્મની માહિતી જોવા માટે દરરોજ વેબસાઇટ તેમજ અપડેટ ન્યૂઝ જોતાં રહેવું.

**** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

**** વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

:: કોર્ષ મુજબ ડીપાર્ટમેન્ટ પસંદ કરવાનું રહેશે::
👇👇

  

BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી...

પોસ્ટ  : કોન્સટેબલ GD (સ્પોર્ટ ક્વોટા)

લાયકાત : 10 પાસ

Height :
Male : 170 cms
Female : 157 cms

Chest For Male :-
Un-expanded : 80 cms
Minimum expansion : 05 cms

પગાર : Level – 3. Rs. 21,700-69,100

કુલ જગ્યા : 549

ઉંમર : 18 થી 23 વર્ષ 

::: અગત્યની તારીખ :::

  • ફોર્મ શરૂ તા. : 27/12/2025
  • છેલ્લી તા. : 15/01/2026
>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

:: જરૂરી ડૉક્યુમેન્ટ ::

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિ અંગેનો દાખલો
  • માર્કશીટ (લાયકાત પ્રમાણે)
  • સ્પોર્ટ સર્ટિ (ભરતીમાં માગ્યા પ્રમાણેનું)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • મોબાઈલ નંબર
  • ઈમેલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


 

જિલ્લા પંચાયત અમરેલી દ્વારા ભરતી....

પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર

ઉંમર : 25 થી 45 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 31/12/2025 (સવારે 11:00 થી 13:00 કલાક)

સ્થળ : આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત, અમરેલી



ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવર ની ભરતી...

પોસ્ટ : ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર)

કુલ જગ્યા : 48

ફોર્મ પ્રોસેસ  : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી છેલ્લી તા. : 19/01/2026 (18:00)

પગાર : Rs. 19,900/-


વેબ સાઇટ માટે અહી ક્લિક કરો

કોચીંગ (ટ્યુશન) સહાય યોજના અંતર્ગત રૂ.15000/- ની સહાય.... 

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :-
બિન અનામત વર્ગના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ - ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે વિદ્યાર્થી દીઠ રૂ. 15,000 સીધી સહાય (D.B.T.) થી વિધાર્થીના બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ કે તેથી ઓછી.

શાળા ફી ની શિષ્યવૃત્તિ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેની જોગવાઇઓ :-
  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ સહાય ધો-૧૧ અને ધો-૧૨ માં મળવાપાત્ર રહેશે.
  • વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઇએ.
  • વિદ્યાર્થીએ ધોરણ-૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • ધો-૧૦ માં ૭૦ ટકા એટલે તમામ વિષયના કુલ ગુણ માંથી મેળવેલ ગુણના ૭૦ ટકા મળેલ હોવા જોઇશે (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.)
  • અરજદારે જે-તે વર્ષમાં જ નિગમના પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ અસલ રજુ કરવાનું રહેશે.
  • ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ અરજી કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ અટેસ્ટેડ કોપી જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાની કચેરીએ રજુ કરવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-૧૫ માં અરજદારે પૂર્તતા કરી અરજી ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.
સંસ્થાની પસંદગી અંગેના ન્યુનતમ ધારા ધોરણ :-
>>>> સંસ્થા ટ્રસ્ટ એકટ/શોપ એસ્ટાબીલ્સમેન્ટ એકટ (ગુમાસ્તા ધારો)/કંપની એક્ટ/ સહકારી કાયદા વિગેરે જેવા કોઇ પણ અધિનિયમ કે નિયમો હેઠળ નોંધાયેલી હોવી જોઇશે.
>>>> સંસ્થા ન્યૂનતમ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી વિજ્ઞાન પ્રવાહના ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ના ખાનગી ટ્યુશનના ક્ષેત્રમાં કાર્યાન્વિત હોવી જોઇશે.
>>>> સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષના IT રીટર્ન રજુ કરવાના રહેશે. જેમાં ખાનગી ટ્યુશન વર્ગોની આવક દર્શાવેલ હોવી જોઇએ.
>>>> સંસ્થા ફરજીયાત GST નંબર ધરાવતી હોવી જોઇએ. જેના રજીસ્ટ્રેશનના આધાર રજુ કરવાના રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
  • શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
  • ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓપન /EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે... 

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.

<> <> વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

<> <> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના.... 

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :-

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.) સ્ટાફ સીલેકશન કમિશન, રેલ્વે રીકરુટમેન્ટ બોર્ડ, બેંક, ગૌણસેવા પસંદગી મડંળ, પંચાયત સેવા પસંદગી મંડળ રાજ્ય પોલીસ ભરતી બોર્ડ, સેંટ્રલ પોલીસ ફોર્સ વગેરે દ્વારા લેવાતી વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ની ગુજરાત સરકાર તથા ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માંથી કોઇ પણ એક પરીક્ષાની તૈયારી માટે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રુ ૨૦,૦૦૦/-અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (D.B.T.) મારફતે વિધાર્થીના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થશે.

આવક મર્યાદા :- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૬.૦૦ લાખ કે તેથી ઓછી.

કોચીંગ સહાય મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટેની જોગવાઇઓ :-
  • બિનઅનામત વર્ગના તાલીમાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ સહાય ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
  • તાલીમાર્થીજે ભરતી પરીક્ષા માટે કોચીંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઇશે.
  • સહાય મેળવવા માટે ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ હોવા જરુરી છે.
  • તાલીમાર્થીએ ટ્યુશન કલાસીસમાં એડમીશન મેળવ્યા અંગેનો એડમીશનની તારીખ સાથેનો એડમીશન લેટર રજુ કરવાનો રહેશે.
  • ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • વિધાર્થીએ ટ્યુશન કલાસ શરૂ કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે જે જિલ્લામાં ટ્યુશન કલાસ હોય તે જિલ્લા કચેરીએ રજુ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ હાર્ડકોપી જિલ્લા કચેરીએ રજુ કરેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
  • વિધાર્થીએ ન્યૂનતમ ૯૦ દિવસની તાલીમ મેળવવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-૧૫ માં તાલીમાર્થીએ પૂર્તતા કરી અરજી ફરજીયાત ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.
તાલીમ આપતી સંસ્થાની પસંદગી અંગેના ન્યુનતમ ધારા ધોરણ :-

>>>> સંસ્થા ટ્રસ્ટ એકટ/શોપ એસ્ટાબીલ્સમેન્ટ એકટ (ગુમાસ્તા ધારો)/કંપની એક્ટ/ સહકારી કાયદા વિગેરે જેવા કોઇ પણ અધિનિયમ કે નિયમો હેઠળ નોંધાયેલી હોવી જોઇશે.
>>>> સંસ્થા ન્યૂનતમ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યાન્વિત હોવી જોઇશે.
>>>> સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષના IT રીટર્ન રજુ કરવાના રહેશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની આવક દર્શાવેલ હોવી જોઇએ.
>>>> સંસ્થા ફરજીયાત GST નંબર ધરાવતી હોવી જોઇએ. જેના રજીસ્ટ્રેશનના આધાર રજુ કરવાના રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ - ૧૦ ની માર્કશીટની નકલ
  • ધોરણ - ૧૨ ની માર્કશીટની નકલ
  • સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે. તો તેના રજિસ્ટ્રેશન / GST નંબર નો પુરાવો
  • તાલીમ માટે ભરવાની થતી/ભરેલ ફી નો પુરાવો
  • સંસ્થાનો એડમીશન લેટર (સ્પર્ઘાત્મક ૫રીક્ષાનાં નામ તેમજ ફી ની વિગતો સહિત)
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓપન /EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે... 

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.

<> <> વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

<> <> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.



JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ સહાય... 

યોજનામાં સ્વરૂપ/સહાયના ધોરણો :-
બિનઅનામત વર્ગના વિધ્યાર્થીઓને NEET, JEE, GUJCET પરીક્ષા માંથી કોઇ પણ એક પરીક્ષાની તૈયારી માટે તાલીમ મળવાતા વિધાર્થીઓને વિધાર્થી દીઠ રૂ. 20,000/- અથવા ખરેખર ચુકવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (D.B.T.) મારફતે વિધાર્થીના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થશે.

આવક મર્યાદા :-
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ કે તેથી ઓછી.

કોચીંગ સહાય મેળવવા ઇચ્છતા વિધાર્થીઓ માટેની જોગવાઇઓ :- 
  • બિનઅનામત વર્ગના વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • વિજ્ઞાન પ્રવાહનો વિધાર્થી હોવો જોઇએ.
  • વિધાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનાફાઇડ સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે.
  • વિધાર્થીને આ યોજનાનો લાભ ધોરણ-૧૨ માં એક જ વાર મળવાપાત્ર થશે.
  • વિધાર્થીએ ધોરણ-૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • ધો-૧૦ માં ૭૦ ટકા એટલે તમામ વિષયના કુલ ગુણ માંથી મેળવેલ ગુણના ૭૦ ટકા મેળવેલ હોવા જોઇશે (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.)
  • ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • વિધાર્થીએ ટ્યુશન કલાસ શરૂ કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ અટેસ્ટેડ કોપી જે જિલ્લામાં ટ્યુશન લીધેલ હોય તે જિલ્લા કચેરીએ રજુ કરવાની રહેશે.
  • વિધાર્થીએ ન્યૂનતમ 180 દિવસની તાલીમ મેળવવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-૧૫ માં અરજદારે પૂર્તતા કરી અરજી ફરજીયાત ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.
સંસ્થાની પસંદગી અંગેના ન્યૂનતમ ધારા ધોરણ :-
  • સંસ્થા ટ્રસ્ટ એકટ/શોપ એસ્ટાબીલ્સમેન્ટ એકટ (ગુમાસ્તા ધારો)/કંપની એક્ટ/ સહકારી કાયદા વિગેરે જેવા કોઇ પણ અધિનિયમ કે નિયમો હેઠળ નોંધાયેલી હોવી જોઇશે.સંસ્થા ન્યૂનતમ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી NEET, JEE, GUJCET પરીક્ષાઓના તાલીમ અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યાન્વિત હોવી જોઇશે.
  • સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષના IT રીટર્ન રજુ કરવાના રહેશે. જેમાં NEET, JEE, GUJCET પરીક્ષાના વર્ગોની આવક દર્શાવેલ હોવી જોઇએ.
  • સંસ્થા ફરજીયાત GST નંબર ધરાવતી હોવી જોઇએ. જેના રજીસ્ટ્રેશનના આધાર રજુ કરવાના રહેશે.
જરૂરી ડૉક્યુમેન્ટ  
  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ધોરણ -૧૦ ની માર્કશીટની નકલ
  • શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
  • કોચિંગ ક્લાસ સમાજ / ટ્રસ્ટ / સંસ્થા સંચાલિત છે. તો તેનો રજીસ્ટ્રેશન નંબર તેમજ સંસ્થાનાં ૩ વર્ષના અનુભવનો પુરાવો
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓપન /EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે... 

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.

<> <> વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

<> <> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.



BAOU - ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • શૈક્ષણિક
  • બિન શૈક્ષણિક
ભરતી : કરાર આધારિત

>> જરૂરી તારીખ <<
  • ઓનલાઇન અરજી શરૂ તા. : 18/12/2025
  • ઓનલાઇન અરજી છેલ્લી તા. : 31/12/2025
  • ઓનલાઇન અરજી મોકલાવવાની છેલ્લી તા. : 31/12/2025
નોંધ : ઓનલાઇન માધ્યમથી અરજી કરી, પ્રિન્ટ મેળવી, ડોકયુમેન્ટ સાથે અરજી ની હાર્ડ કોપી મોકલવાની રહેશે...

>> જાહેરાત <<

>> પોસ્ટ નું નામ <<
👇👇

>>> લાયકાત જોવા માટે : અહી ક્લિક કરો.

>>> સૂચના માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

:: ફોર્મ ભરવા માટે લિન્ક ::

👉 ટીચિંગ પોસ્ટ માટે : અહી ક્લિક કરો.

👉 નોન - ટીચિંગ પોસ્ટ માટે : અહી ક્લિક કરો.


બી. વી. ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાપુનગર દ્વારા ભરતી....

પોસ્ટ : જુનિયર ક્લાર્ક

ઉંમર : 20 થી 35 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 18/12/2025

અરજી મોકલવા માટેનું સરનામું : આચાર્યશ્રી, બી. વી. ડી. આર્ટસ એન્ડ કોલેજ, સુરજીત સોસાયટી, ઈન્ડિયા કોલોની ટી. બી. રોડ, બાપુનગર, અમદાવાદ

Rojgar Samachar Gujarat


રોજગાર સમાચાર વાંચવા અને ડાઉનલોડ કરવા માટે

17 Dec 2025 - Click Here

10 Dec 2025 - Click Here

03 Dec 2025 - Click Here

26 Nov 2025 - Click Here

12 Nov 2025 - Click Here

05 Nov 2025 - Click Here

29 Oct 2025 - Click Here

16 Oct 2025 - Click Here

08 Oct 2025 - Click Here

01 Oct 2025 - Click Here

24 Sep 2025 - Click Here

17 Sep 2025 - Click Here

10 Sep 2025 - Click Here

03 Sep 2025 - Click Here

26 Aug 2025 - Click Here

22 Aug 2025 - Click Here

13 Aug 2025 - Click Here

06 Aug 2025 - Click Here

30 July 2025 - Click Here


23 July 2025 - Click Here

16 July 2025 - Click Here

09 July 2025 - Click Here

02 July 2025 - Click Here

25 Jun 2025 - Click Here

18 Jun 2025 - Click Here

11 Jun 2025 - Click Here

04 Jun 2025 - Click Here

28 May 2025 - Click Here

21 May 2025 - Click Here

14 May 2025 - Click Here

07 May 2025 - Click Here

30 April 2025 - Click Here

23 April 2025 - Click Here

16 April 2025 - Click Here

09 April 2025 - Click Here

02 April 2025 - Click Here

26 Mar 2025 - Click Here

19 Mar 2025 - Click Here

12 Mar 2025 - Click Here

05 Mar 2025 - Click Here

26 Feb 2025 - Click Here

19 Feb 2025 - Click Here

12 Feb 2025 - Click Here

02 Feb 2025 - Click Here

29 Jan 2025 - Click Here

22 Jan 2025 - Click Here

15 Jan 2025 - Click Here

08 Jan 2025 - Click Here

01 Jan 2025 - Click Here

25 Dec 2024 - Click Here

18 Dec 2024 - Click Here

11 Dec 2024 - Click Here

04  Dec 2024 - Click Here

27  Nov 2024 - Click Here


20  Nov 2024 - Click Here

13  Nov 2024 - Click Here

30  Oct 2024 - Click Here

23  Oct 2024 - Click Here

16  Oct 2024 - Click Here

09  Oct 2024 - Click Here

03  Oct 2024 - Click Here


25  Sep 2024 - Click Here

18  Sep 2024 - Click Here

11  Sep 2024 - Click Here

04  Sep 2024 - Click Here

22  Aug 2024 - Click Here

21  Aug 2024 - Click Here

14  Aug 2024 - Click Here

07  Aug 2024 - Click Here

31 July 2024 - Click Here

24 July 2024 - Click Here

18 July 2024 - Click Here

10 July 2024 - Click Here

03 July 2024 - Click Here

26 June 2024 - Click Here

19 June 2024 - Click Here


12 June 2024 - Click Here

13 Mar 2024 - Click Here


06 Mar 2024 - Click Here


28 Feb 2024 - Click Here


21 Feb 2024 - Click Here


14 Feb 2024 - Click Here


07 Feb 2024 - Click Here


31 Jan 2024 - Click Here


24 Jan 2024 - Click Here


17 Jan 2024 - Click Here


10 Jan 2024 - Click Here


03 Jan 2024 - Click Here


27 Dec 2023 - Click Here


20 Dec 2023 - Click Here


13 Dec 2023 - Click Here


06 Dec 2023 - Click Here


29 Nov 2023 - Click Here


22 Nov 2023 - Click Here


08 Nov 2023 - Click Here


01 Nov 2023 - Click Here


25 Oct 2023 - Click Here


18 Oct 2023 - Click Here


11 Oct 2023 - Click Here


04 Oct 2023 - Click Here


27 Sep 2023 - Click Here


20 Sep 2023 - Click Here


13 Sep 2023 - Click Here


06 Sep 2023 - Click Here


30 Aug 2023 - Click Here


23 Aug 2023 - Click Here


16 Aug 2023 - Click Here


09 Aug 2023 - Click Here


02 Aug 2023 - Click Here


26 July 2023 - Click Here


19 July 2023 - Click Here


12 July 2023 - Click Here


05 July 2023 - Click Here


28  Jun 2023 - Click Here


21  Jun 2023 - Click Here


16  Jun 2023 - Click Here


07  Jun 2023 - Click Here


31  May 2023 - Click Here


24  May 2023 - Click Here


17  May 2023 - Click Here


10  May 2023 - Click Here


03  May 2023 - Click Here


26  April 2023 - Click Here


19  April 2023 - Click Here


12  April 2023 - Click Here


05  April 2023 - Click Here


29  Mar 2023 - Click Here


22  Mar 2023 - Click Here


15  Mar 2023 - Click Here


08  Mar 2023 - Click Here


01  Mar 2023 - Click Here


22  Feb 2023 - Click Here


15  Feb 2023 - Click Here


08  Feb 2023 - Click Here


01  Feb 2023 - Click Here


25  Jan 2023 - Click Here


18  Jan 2023 - Click Here


11  Jan 2023 - Click Here


04  Jan 2023 - Click Here


28 Dec 2022 - Click Here


21 Dec 2022 - Click Here


14 Dec 2022 - Click Here


19 Oct 2022 - Click Here


12 Oct 2022 - Click Here


28 Sep 2022 - Click Here


21 Sep 2022 - Click Here


07 Sep 2022 - Click Here


24 Aug 2022 - Click Here


17 Aug 2022 - Click Here


10 Aug 2022 - Click Here


03 Aug 2022 - Click Here


27 July 2022 - Click Here


20 July 2022 - Click Here


13 July 2022 - Click Here


06 July 2022 - Click Here


29 Jun 2022 - Click Here



22 Jun 2022 - Click Here


15 Jun 2022 - Click Here


08 Jun 2022 - Click Here


01 Jun 2022 - Click Here


25 May 2022 - Click Here


18 May 2022 - Click Here


11 May 2022 - Click Here


04 May 2022 - Click Here


27 Aepril 2022 - Click Here


20 Aepril 2022 - Click Here


13 Aepril 2022 - Click Here


06 Aepril 2022 - Click Here

30 Mar 2022 - Click Here

23 Mar 2022 - Click Here

16 Mar 2022 - Click Here

09 Mar 2022 - Click Here

03 Mar 2022 - Click Here

23 feb 2021 Click Here

16 feb 2021 Click Here

08 feb 2022 - Click Here

26 Jan 2022 - Click Here

19 Jan 2022 Click Here

12 Jan 2022 Click Here

05 Jan 2022 Click Here