
:: પોલીસ ભરતી 2025 ::
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક અને PSI ની ભરતી...
:: પોસ્ટ ::
- PSI :- 858
- કોન્સટેબલ :- 12733
કુલ જગ્યા : 13591
જાહેરાત ક્રમાંક : GPRB/202526/1
⇒ ફોર્મ શરૂ થવાની તા. : 03/12/2025 (બપોરના 14:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 23/12/2025 (રાત્રિના 23:59 કલાક સુધી)
⇒ ફોર્મ છેલ્લી તા. : 23/12/2025 (રાત્રિના 23:59 કલાક સુધી)
::: લાયકાત :::
PSI :- ગ્રેજ્યુએટ
કોન્સટેબલ :- 12 પાસ
::: વયમર્યાદા :::
ઉમેદવારની જન્મ તા. 23/12/1990 થી 23/12/2007 વચ્ચેની હોવી જોઈએ
કોન્સટેબલ માટે : 18 થી 33 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
ઉમેદવારની જન્મ તા. : 23/12/1992 થી 23/12/2007 વચ્ચેની હોવી જોઈએ
>> જાહેરાત <<
👇👇

>> પરીક્ષા ની પધ્ધતિ <<
👇👇

ખાસ નોંધ :-
>>>> ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે.
>>>> ફકત PSI કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે
>>>> ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને
>>>> જો બંન્ને માટે (PSI તથા લોકરક્ષક) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.

👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરતા પહેલા અગત્યના પ્રશ્નોના જવાબ માટે : અહી ક્લિક કરો.
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2023 થી 23/12/2025 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 23/12/2022 થી 23/12/2025 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- ધો. 12ની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
જો ડૉક્યુમેન્ટ લિસ્ટમાં કોઈ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે...
ફોટો ID પ્રૂફ માટે નીચે આપેલ કોઈ એક ID પ્રૂફ સિલેક્ટ કરવાનું રહશે...

>> ચલણ <<
👇👇

નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱