પેટલાદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી....
:: પોસ્ટ ::
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટર
  • ફિટર/પ્લંબર
  • ઇલેક્ટ્રિશિયન/વાયરમેન
  • સર્વેયર
  • મિકેનિક
ભરતી  : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 08/12/2025 
  • સમય : બપોરે 11:30 કલાક થી શરૂ
  • સ્થળ : સભાખંડ, પેટલાદ નગરપાલિકા કચેરી

નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે..

👉 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.