ઇન્ડિયન બેન્ક દ્વારા ભરતી....

પોસ્ટ : સ્પેશિયાલિસ્ટ ઓફિસર

અગત્યની તારીખો
શરૂ થયાની તારીખ : 22/01/2020
છેલ્લી તારીખ : 10/02/2020
એપ્લીકેશન તા. 25/02/2020 સુધી પ્રિન્ટ કરી શકાશે.
પરીક્ષા તારીખ : 08/03/2020
કોલ લેટર તા. 20/02/2020 થી ડાઉનલોડ કરી શકાશે.

પોસ્ટ
આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ
મેનેજર ક્રેડિટ
મેનેજર સિક્યુરિટી
મેનેજર ફોરેક્સ
મેનેજર લીગલ
મેનેજર ડીલર
મેનેજર રિસ્ક મેનેજમેંટ
સિનિયર મેનેજર રિસ્ક મેનેજમેંટ

ચલણ :
એસસી / એસટી / વિકલાંગ માટે : Rs. 100/- + GST + બેન્ક ચાર્જ
અન્ય કેટેગરી માટે : Rs. 600/-  + GST + બેન્ક ચાર્જ

લાયકાત : ગ્રેજ્યુએટ અથવા CA અથવા ICWA / અથવા CFA / અથવા LLB


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/indbnsodec19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો