JMC (જામનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી....
શરૂ થવાની તારીખ : 29/01/2020
છેલ્લી તારીખ : 12/02/2020
પોસ્ટ
મેડિકલ ઓફિસર માટે : 12 જગ્યા
લેબ. ટેક. માટે : 13 જગ્યા
ફાર્માસિસ્ટ માટે : 12 જગ્યા
FHW માટે : 60 જગ્યા
MPHW માટે : 60 જગ્યા
જગ્યા : 157
ચલણ
OBC/ ઇડબલ્યુએસ / ઓપન માટે : Rs. 200/-
એસસી /એસટી /વિકલાંગ /સ્ત્રી /એક્સ સર્વિસમેન : Rs. 100/-
ચલણ ભરવાની છેલ્લી તા. : 12/02/2020 23 : 59 સુધી
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. નોન ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC કેટેગરી માટે)
6. આધાર કાર્ડ
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
લાયકાત
⇓
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)