UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા NDA અને NA માટેની ભરતી....

NDA - નેશનલ ડિફેન્સ એકેડેમી
NA - નેવલ એકેડેમી

અગત્યની તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ : 08/01/2020
છેલ્લી તા. : 28/01/2020
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 28/01/2020
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 28/01/2020
એડમિટ કાર્ડ : એપ્રિલ - 2020
પરીક્ષા તા. : 19/04/2020


પરીક્ષાનું નામ : NDA & NA (I-2020)

ઉંમર :
ઉમેદવારની જન્મ તારીખ : 02/01/2001 થી 01/01/2004 વચ્ચેની હોવી જોઈએ.


ચલણ : જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 100/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી.

લાયકાત : 12 પાસ

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ




વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://upsconline.nic.in/mainmenu2.php


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)