UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CDS (કમબાઈન ડિફેન્સ સર્વિસ) I પરીક્ષા એડમિટ કાર્ડ શરૂ... 

કોલ લેટર તા. 09/01/2020 થી 02/02/2020 સુધી ડાઉનલોડ કરી શકાશે. 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://upsconline.nic.in/eadmitcard/admitcard_cdsi_2020/ 


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)