SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા CHSL (કમબાઇન હાયર સેકન્ડરી લેવલ) (12 પાસ) માટે ભરતી....
ફોર્મ શરૂ થવાની તારીખ : 03/12/2019
છેલ્લી તારીખ : 10/01/2020
ઓફલાઇન ફી ચલણ જનરેટ છેલ્લી તારીખ : 12/01/2020 (જે વધારીને તા.14/01/2020 કરવામાં આવી છે.)
ઓફલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ : 14/01/2020 (જે વધારીને તા.16/01/2020 કરવામાં આવી છે.)
ઓફલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ : 14/01/2020 (જે વધારીને તા.16/01/2020 કરવામાં આવી છે.)
પરીક્ષા તારીખ (Tier-I) : 16-27 માર્ચ - 2020
બીજી પરીક્ષા (Tier - II) : 28/06/2020
બીજી પરીક્ષા (Tier - II) : 28/06/2020
ચલણ તારીખ વધારા અંગેની નોટિસ : અહી ક્લિક કરો
પોસ્ટ
1. લોવર ડિવિઝન ક્લાર્ક / જુનિયર સેક્રેટરિયેટ
2. પોસ્ટલ આસિસ્ટન્ટ
3. ડેટા એન્ટ્રી ઓપરેટર
લાયકાત : 12 પાસ
ચલણ
ઓપન / ઓબીસી માટે : Rs. 100/-
SC/ST/વિકલાંગ/ સ્ત્રી ઉમેદવાર માટે : ચલણ નથી.
ઉંમર : 18 થી 27
ચલણ
ઓપન / ઓબીસી માટે : Rs. 100/-
SC/ST/વિકલાંગ/ સ્ત્રી ઉમેદવાર માટે : ચલણ નથી.
ઉંમર : 18 થી 27
અભ્યાસક્રમ
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. ધો. 10, 12ની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડવેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફુલ નોટિફિકેશન વાંચવા માટે (અંગ્રેજી) : અહી ક્લિક કરો
ફુલ નોટિફિકેશન વાંચવા માટે (હિન્દી) : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ssc.nic.in/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)