GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી.... 

શરૂ થવાની તારીખ : 26/12/2019 
છેલ્લી તારીખ : 10/01/2020 

કુલ જગ્યા : 1457 

પોસ્ટ 
1.⇒ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર 
ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 10/01/1985 થી 10/01/2000 વચ્ચેની હોવી જોઈએ 
લાયકાત : કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર ફોર્મ ભરી શકશે.
પહેલી પરીક્ષા તા. : 26/04/2020 
પહેલી પરીક્ષાનું પરિણામ : જૂન-2020 
મુખ્ય પરીક્ષા : સપ્ટેમ્બર-2020 
ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 

2.⇒ પોલીસ ઈન્સ્પેકટર 
ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 10/01/1985 થી 10/01/2000 વચ્ચેની હોવી જોઈએ 
લાયકાત : કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર ફોર્મ ભરી શકશે. 

ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

3.⇒ ઇન્ડસ્ટ્રીયલ પ્રોમોશન ઓફિસર 
ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 10/01/1981 થી 10/01/1999વચ્ચેની હોવી જોઈએ
લાયકાત : B.E. સેકન્ડ ક્લાસ

4.⇒ ડે. ડિરેક્ટર (હોર્ટીકલ્ચર) 
ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 10/01/1978 થી 10/01/1999 વચ્ચેની હોવી જોઈએ
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ (એનિમલ હસબન્ડરી) + 3 વર્ષનો અનુભવ 

5.⇒ એગ્રીકલ્ચર ઓફિસર 

6.⇒ પ્રિન્સિપાલ (ગુજરાત નર્સિંગ સર્વિસ) 

7.⇒ લેક્ચરર (સિનિયર સ્કેલ ગુજરાત નર્સિંગ સર્વિસ) 

8.⇒ ડેન્ટલ સર્જન 

9.⇒ જનરલ ફિઝિશિયન

10.⇒ ફિઝિશિયન 

11.⇒ આંખના સર્જન 

12.⇒ ડ્રમ્ટોલોજિસ્ટ

13.⇒ ઓર્થોપેડિક સર્જન

14.⇒ ગાયનેકોલોજિસ્ટ 

15.⇒ અન્થેટિક્સ  

16.⇒ સેક્શન ઓફિસર 

17.⇒ ટ્રાન્સલેટર 

18.⇒ ગુજરાત એજ્યુકેશન સર્વિસ (એડમીનીસ્ટ્રેટિવ બ્રાન્ચ)

19⇒ કેમિસ્ટ (ઈન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેંટ) 

20.⇒ આસિસ્ટન્ટ પ્રોફેસર (Prosthodontics and Crown and Bridge)

21.⇒ મોટર વ્હીકલ ઈન્સ્પેકટર 

22.⇒ આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઈન્સ્પેકટર

ઉપર આપેલ ભરતીની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


ચલણ 
બિન અનામત વર્ગ માટે : 100/- + બેન્ક ચાર્જ 
બાકી અન્ય કેટેગરી માટે : ચાલના નથી.  


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

પરીક્ષા અભ્યાસક્રમ : અહી ક્લિક કરો



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)