BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) દ્વારા ભરતી... 

શરૂ થયાની તા. : 04/03/2020 
છેલ્લી તા. : NATS પોર્ટલ : 12/03/2020 
છેલ્લી તા. BSNL : 16/03/2020 
ઇન્ટરવ્યુ : 19/03/2020 


⇒  ગ્રેજ્યુએટ એપ્રેંટિસ (કેટેગરી - I)
જગ્યા : 75
લાયકાત : ડિગ્રી એન્જીનિયરીંગ 
⇒  ટેકનિકલ એપ્રેંટિસ : (કેટેગરી - II)
જગ્યા : 25
લાયકાત :ડિપ્લોમા એન્જીનિયરીંગ 


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://www.mhrdnats.gov.in/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)



  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો