ONGC માં ટેકનિકલ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ GD અને બીજી અન્ય પોસ્ટ માટેની ભરતી......... 

શરૂ થવાની તારીખ 31/01/2019

છેલ્લી તારીખ : 20/02/2019. (આજે છેલ્લો દિવસ)

પરિક્ષાની અંદાજિત તારીખ : માર્ચ-2019 ના છેલ્લા અઠવાડીયામાં 

અભ્યાસક્રમ 
10 + ITI

જરૂરી ડૉક્યુમેન્ટ 
1. 10 પાસ માર્ક શીટ 
2. ફોટો/સહી 
3. આધાર કાર્ડ 
4. ITI માર્ક શીટ 

જગ્યા 737

ઉંમર 18 થી 30

ચલણ
ઓપન/ઓબીસી માટે 370/- + બેન્ક ચાર્જ
એસસી/એસટી માટે : Nill 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
  http://e-apply.in/grnex0118/ 

અભ્યાસક્રમ અને પોસ્ટ પ્રમાણે જગ્યા તેમજ અન્ય માહિતી