VMC લેબોરેટરી ટેક્નિશિયન, સ્ટાફ નર્સ અને પટ્ટાવાળા માં ભરતી.....

વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન 

છેલ્લી તારીખ : 14/02/2019.

 જગ્યા

લેબોરેટરી ટેક્નિશિયન-06
સ્ટાફ નર્સ-10
પટ્ટાવાળા-05

ઉંમર 18 થી 58

અભ્યાસક્રમ

લેબોરેટરી ટેક્નિશિયન માટે  - B.Sc.
સ્ટાફ નર્સ માટે- B.Sc. Nursing
પટ્ટાવાળા માટે- 4 Pass (અંગ્રેજી ના જાણકાર ને પ્રથમ પસંદગી)

જરૂરી ડૉક્યુમેન્ટ 

1. ઉપર જણાવ્યા પ્રમાણેની લાયકાત મુજબની માર્ક શીટ 
2. ફોટો/સહી 
3. આધાર કાર્ડ 
4. જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો) 

માહિતી