ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન માં ભરતી. 
(ICFRE)

જગ્યા : 54 
શરૂ થવાની તારીખ : 01/04/2019. 
છેલ્લી તારીખ : 15/04/2019. 
પરીક્ષા તારીખ : જુલાઇ/ઓગસ્ટ - 2019. 

અભ્યાસક્રમ : M.Sc./M.Tech.

ઉંમર : 21 થી 35 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.

http://www.icfre.gov.in/recruitment